My Voice

News Room > News & Event > Event
20 Nov 2013
હું શરદ (હીરાણી માતા) - હિંમત રાખજો

સ્નેહલ, સુખમ્ પ્રેમલ પરમ
મા તું મંગલમ,
નેહલતા, કોમળતા,
જય મા તુજનો પ્રબંધ

તુજ થી સુખમ-સદ્ ભાવના
પરિવારનો પાવન સંગ
આશિષ તુજની ઝીલું સદા,
જય મા તું મંગલમ્

શ્રદ્ધા અને વિનયનો સંગ
વિવેક વિલસે રે
તુમથી શુભમ્ સફળતા રહે
જય મા તુજનો પ્રબંધ

વંદન કરું નમન ઘણા
પરિવારમ હીરાણી સંગ
ગાયે તુજનું સ્તવન
હૈયે લઈને ઉમંગ.... જય મા.....

સ્વાગતમ અને આનંદમ્
આયોજન  માં જણાય છે
તમ સર્વ કાર્યકર્તાઓને
નમન અમારા થઈ જાય છે
તમ પ્રતિ આભાર વ્યક્ત થઈ જાય છે.

શરદ શાન્તિલાલ મહેતા

         
TOP

Members can now request for a soft copy of the names and addresses of all those listed in the Directory in Excel format. The copy will contain the list with all the updates that have been informed by members till the last day of the previous month.
This service is strictly for the use of Members Only.


Palanpur Online Helpline

Tel: +91 - 22 - 40203620 / 21
Fax: +91 - 22 - 40203610
Email: info@palanpuronline.com
Time: 10am - 6pm (IST) (Mon to Fri)

Close