+91 - 22 - 40203620 / 21 | +91 8879755458

My Voice

News Room > News & Event > Event
22 Jul 2009
Maa

Satish Nanalal Mehta is a true admirer of Gujarati language and literature, though he was born and brought up in Madras, and now lives in Mumbai. An amateur poet, he has been writing since a young age, and has a good Gujarati vocabulary and control of its usage.

 

પુણ્યો કેટલાયે કરીને તારી વડવાઈઓ બન્યા છે, મા  !

અંધકારો કેટલાયે ત્યજીને તારી પરછાઈઓ માં શમ્યાં છે, મા  !
સ્મિત કેટલાયે સર્જીને, તારા સ્પર્શે, કંઈ દુઃખો ભુલાવ્યા છે, મા  !
કષ્ટ કેટલાયે ભૂલીને, તારી ગોદમાં, ઈશ થી રમ્યા છે, મા  !
પ્રભુને કેટલાયે સ્મર્યા, સ્મૃતિમાં છબી તારીજ પામ્યા છે, મા  !
જન્મ કેટલાયે જન્મીએ, ભવોભવમાં, માતા તમેજ રહેશો, મા !


Satish Mehta can be contacted at mehtasatish@gmail.com


Click here to view original

TOP

Members can now request for a soft copy of the names and addresses of all those listed in the Directory in Excel format. The copy will contain the list with all the updates that have been informed by members till the last day of the previous month.
This service is strictly for the use of Members Only.


Palanpur Online Helpline

Tel: +91 - 22 - 40203620 / 21
Email: info@palanpuronline.com
Time: 10am - 6pm (IST) (Mon to Fri)

Close