+91 - 22 - 40203620 / 21 | +91 8879755458

My Voice

News Room > News & Event > Event
11 May 2012
ઉંબરે સ્વર્ગ

 

મનસુબા ઘડેલાં કેટલાય શિખરો સર કરવા,  

 એની તાકાત, અને મારો પરિશ્રમ એકએક આંબતા ગયા,

ભગવાનને ત્યાં દેર છે, અંધેર નથી, સાચું જ છે!

ડુંગરો, નદીઓ, સાગર, લીલાછમ ખેતરો ગમતાં....

ડુંગર સમી ઊંચાઈ પર, ઘર મારું, ઘૂઘૂવતાં સાગરને તાકે,

લીલુંછમ વનરાવન નજરોને ઠારે....

ઘસમસતા તો ક્યારેક લહેરિયા વાદળો દરવાજે દસ્તક દઈ દેતાં...

હવા, પવનના સુસવાટા તો માઝા જ મૂકતાં

ગોરંભાયેલા આકાશથી જ્યારે વર્ષા વરસતી,

સ્વર્ગીલું લાગતું આખુંય ચિત્ર, નઝારો, અનુભવ દૈવિક!

મન, મગજ, હૃદય અવાક્ થઈ જતું.

એ અબોલ દશા સાચે જ અચંબો નવાઈભર્યું

દુનિયાના સર્વે સુખના પ્યાલા અહીં જ ઠલવાતા હોય એવું લાગે

પુણ્યો કરતા રહો, સ્વર્ગ અહીં જ સેતુ બાંધી પધારે છે.

-- સતીશ નાનાલાલ મહેતા

 

TOP

Members can now request for a soft copy of the names and addresses of all those listed in the Directory in Excel format. The copy will contain the list with all the updates that have been informed by members till the last day of the previous month.
This service is strictly for the use of Members Only.


Palanpur Online Helpline

Tel: +91 - 22 - 40203620 / 21
Email: info@palanpuronline.com
Time: 10am - 6pm (IST) (Mon to Fri)

Close