+91 - 22 - 40203620 / 21 | +91 8879755458

My Voice

News Room > News & Event > Event
10 Nov 2013
"મા હીરાણી મા" - અમે બંધાયા એક તાંતણે

(પૂજ્ય વડીલો અને મારા સ્નેહીજનો)

‘હોય ગમ લાખો ભલે એ ગમનો અમને ગમ નથી, હમ સબ સાથ હૈ યે ખુશી કંઈ કમ નથી’
    આપણા હીરાણી માતાના કુટુંબમાં  માતાજીની કેટલી અસીમ કૃપા વરસી છે કે આપણે માતાજીનાં સંતાનો છીએ. એકબીજા માટે લાગણી, હુંફ અને ભાઈચારો છે. મા શબ્દમાં કેટલું મારાપણું છે. આખું કુટુંબ એક તાંતણે બંધાઈ ગયું છે.
    ભગવાનની સેવાપૂજા કરવાથી મા નથી મળતી પણ માની સેવાપૂજા કરવાથી ભગવાન જરૂર મળે છે. માતાજીની લાગણી ક્યારેય ઓછી નથી હોતી પણ આપણી અપેક્ષા વધારે છે. ઘરમાં જન્મતિથિ, લગ્નતિથિ ઉજવીએ છીએ તો કેટલો આનંદ થાય છે. માતાજીની જેતી પણ ફૂલ નહીં અને ફૂલની પાંખડી માફક ઉજવીએ તો માતાજીની અસીમકૃપા આપણા ઉપર વરસ્યા કરે. ધન્ય છે હીરાણી માતા ! અમને સૌને એકબીજાના કરી દીધા છે. આપણે બધા સાથે હળીમળીને એવું જીવન જીવીએ કે કોઈ આપણી ફરિયાદ ન કરે પણ આપણને બધાને ફરી rrrrયાદ કરે.
    એકવાર બોલો કે ત્રણવાર બોલો કે પાંચવાર બોલો જયકાર મારા માતાજીનો જય જય કાર.
લતાબહેન રજનીભાઈ મહેતા

 

TOP

Members can now request for a soft copy of the names and addresses of all those listed in the Directory in Excel format. The copy will contain the list with all the updates that have been informed by members till the last day of the previous month.
This service is strictly for the use of Members Only.


Palanpur Online Helpline

Tel: +91 - 22 - 40203620 / 21
Email: info@palanpuronline.com
Time: 10am - 6pm (IST) (Mon to Fri)

Close