+91 - 22 - 40203620 / 21 | +91 8879755458

News & Events

News Room >> News & Event >> News Content
24 Feb 2021
6th Anniversary Celebrations of Shri Pallaviya Parshvanath Derasar Held in Palanpur

The Shri Palanpur Jain Shwetambar Murtipujak Sangh conducted the 6th anniversary celebrations of the Shri Pallaviya Parshvanath Derasar in Palanpur and the installation of the mangalmurti of Acharya Shri Hirsurishwarji Maharaj on February 19, 2021 (VS 2077 Maha Sud Satam). 
 

Besides the local Jain and non-Jain residents of the city, a large number of important personalities from other parts of India also took part with great fervor and enthusiasm in the ceremonies.


The Shri Hir Smriti Mandir, specially constructed with intricate carvings in shining white marble and the existing Mangalmurti of Gurudev had a special surreal aura on the occasion, which will be inscribed in golden letters in the pages of history.


The different ceremonies conducted in the derasar under the guidance of the community head Acharya Bhagwant Shri Dharmadhurandharsurishwarji Maharajji were observed in a grand manner and all the beneficiary families and the entire Sangh received blessings.


The Trustees of the Shri Palanpur Jain Shwetambar Murtipujak Sangh have urged all devotees to visit the holy place at the earliest.

 
 
 
 
 
શ્રી પાલનપુર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના નેજા હેઠળ, શ્રી પલલવીયા પાર્શ્વનાથ દાદાના દેરાસરની છઠ્ઠી સાલગિરી અને શ્રી હિર સ્મૃતિ મંદિરમાં આચાર્ય શ્રી હિરસુરીશ્વરજી મહારાજની મંગલ મૂર્તિની પાવન પ્રતિષ્ઠા, વિક્રમ સવંત ૨૦૭૭, મહા સુદ સાતમ, શુક્રવાર તા. ૧૯-૦૨-૨૦૨૧ ના મંગલ મુર્હૂત સમ્પન્ન થયાં.

પાલનપુરના સ્થાનિક જૈન અને જૈનેતર રહેવાસીઓની સાથે, બહાર ગામથી પધારેલ સમસ્ત મહાનુભાવોના ઉત્સાહ અને ઉમંગ અનેરા હતાં.

સફેદ મારબલમાં નિર્માણ થયેલ શ્રી હિર સ્મૃતિ મંદિર અને પ્રસ્થાપિત થયેલ ગુરૂદેવ ની મંગલમૂર્તિ અલૌકિક લાગતાં હતાં. સ્મૃતિ મંદિરની વિશેષ બાંધણી અને નકશીકામ ઉડીને આંખે વળગે તેવા છે.

ઈતિહાસના પાને, અકબર બાદશાહને જીવદયાનો પ્રતિબોધ કરનાર, આચાર્ય ભગવંત જઞદગુરૂ શ્રી હિર સુરીશ્વરજી મહારાજના સ્મૃતિ મંદિરનો પ્રતિષ્ઠા પ્રસંગ અને શ્રી પલલવીયા પાર્શ્વનાથ દાદાના દેરાસરની છઠ્ઠી સાલગિરીનો મહોત્સવ, સુવર્ણ અક્ષરે જરૂર અંકિત થશે.

આચાર્ય શ્રી વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજના સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ધર્મધુરંધરસુરિશ્વરજી મહારાજજીની નિશ્રામાં, દરેક પ્રસંગોનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.લાભાર્થી પરિવારના સભ્યો અને સમગ્ર સંઘ ગુરૂદેવના આશીર્વાદથી નવપલ્લિત થયાં હતાં.

આપ સૌ પાલનપુર મુકામે યાત્રા કરવા વહેલાસર અવશ્ય પધારશો, તેવી મંગલકામના સાથે આપને વિરમીયે છીએ.

લિ. શ્રી પાલનપુર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ટ્રસ્ટીગણ.
 
 
Click here to view videos and more photos
 
TOP

Members can now request for a soft copy of the names and addresses of all those listed in the Directory in Excel format. The copy will contain the list with all the updates that have been informed by members till the last day of the previous month.
This service is strictly for the use of Members Only.


Palanpur Online Helpline

Tel: +91 - 22 - 40203620 / 21
Email: info@palanpuronline.com
Time: 10am - 6pm (IST) (Mon to Fri)

Close